સુપ્રીમ કોર્ટને અડધી શાબાશી

એટ્રોસિટી એક્ટ અંગેનો તાજેતરનો ચુકાદો એ કાયદાની ભૂલનો સુધારો માત્ર છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

આ દાયકામાં સુપ્રીમ કોર્ટની ન્યાયિક કસરત તેના હિસ્સા કરતા વધુ જોવા મળી છે. તેના બે તાત્કાલિક ઉદાહરણો છે, કે.એસ. પુટ્ટુસ્વામી વિરુદ્ધ કેન્દ્ર સરકાર (2017) અને નવતેજસિંહ જોહર વિરૂદ્ધ કેન્દ્ર સરકાર (2018) માં આવેલા ચુકાદા. આ ચુકાદામાં અદાલતે અનુક્રમે એડીએમ જબલપુર વિરુદ્ધ એસ.કે.શુકલા (1976) અને સુરેશકુમાર કૌશલ વિરુદ્ધ નાઝ ફાઉન્ડેશન (2013)ના ચુકાદાને પલટાવ્યા છે.  સમય અને સંજોગો બદલાતા અદાલતો પણ કાયદા અંગેનો પોતાનો વિચાર નિયમિતપણે બદલી નાખે છે અને ત્યારે આ બંને ચુકાદાઓએ સંસ્થાના હૃદય પરિવર્તનને પ્રતિબિંબત કર્યુ છે. આવી કસરત મહત્વના પ્રશ્ન અંગે કોર્ટની વિચારણા અને એપ્રોચની ખોટી રીતને કારણે કાયદા અથવા તથ્યની નિયમિત ભૂલ કરતાં હળાહળ જુઠની જાણમાંથી આવે છે.

એવી જ રીતે, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ડો.એસ.કે. મહાજન વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર (2018) (ત્યારબાદ મહાજન ચુકાદો તરીકે જાણીતા)માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (પી.ઓ.એ.) અધિનિયમ, 1989 ના સંદર્ભમાં તેના નિર્દેશોની સમીક્ષા અને યાદ અપાવી હતી અને તે કોર્ટ તરફથી એક મોટી કસરત રજૂ કરે છે. કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (2019) (ત્યારબાદ મહાજન ચુકાદો તરીકે જાણીતા)માં તેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજની ખંડપીઠે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ હેઠળ સરકારી કર્મચારીની ધરપકડ કરતા પહેલા ઉચ્ચ અધિકારની મંજૂરીના અગાઉના નિર્દેશોને અધિનિયમ હેઠળના પ્રથમ એફઆઈઆર નોંધાવતા પહેલા ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસને ફરજિયાત કરવાને યાદ કર્યા છે.

સ્થાપિત કેસ કાયદાના વિશ્લેષણ અને પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટની યોજનાની તપાસ કરવાને લઈને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કાયદાની એ ભૂલને સુધારી રહ્યો છે કે- જ્યાં પ્રથમ સ્થાને કોઈ અસ્તિત્વમાં નથી અને જ્યાં કોઈની માંગ કરવામાં આવી ન હોય ત્યાં કોર્ટ કોઈ ફોજદારી કાયદા માટે વિશેષ મિકેનિઝમો બનાવી શકતી નથી. જો કે તમામ કેસોમાં અસ્પષ્ટ અને બિનમદદરૂપ માર્ગદર્શિકા જારી કરવાનું વલણ છે, ત્યારે આ વિશેષ કેસમાં, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટના ઉદ્દેશ્યના મૂળમાં પ્રશ્નાર્થ છે, જેના કારણે જાતિના અત્યાચારનો ભોગ બનેલા લોકોને ન્યાય મેળવવા મુશ્કેલ બન્યું છે.

પરંતુ આ ચુકાદો એનાથી આગળ ગયો છે. તે માન્યતા આપે છે અને સ્વીકારે છે કે મહાજન ચુકાદામાં દલિતો અને આદિવાસીઓ દ્વારા ગમે તે રીતે પણ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટનો "દુરુપયોગ" કરવામાં આવે છે એમ ધારીને (હકીકતમાં કોઈ આધાર વિના) ભારતમાં સામાજિક વાસ્તવિકતાઓને અવગણવામાં આવી છે. તે માન્યતા આપે છે અને સ્વીકારે છે કે દેશભરમાં અત્યાચાર થઈ રહ્યા છે અને ગુનાહિત ન્યાય પ્રણાલીની તે સૌથી મોટી પ્રણાલીગત નિષ્ફળતા છે જેનું પરિણામ ઓછા દંડના દરમાં પરિણમ્યું છે. તે માન્યતા આપે છે અને સ્વીકારે છે કે દેશના દલિતો અને આદિવાસીઓના સશક્તીકરણ માટે કંઈક તો ઓછા-વધતા રક્ષણાત્મક પગલાં લેવાની જરૂર છે. મહાજન ચુકાદો બે સવર્ણ ન્યાયાધીશોની ખંડપીઠે આપ્યો હતો, ત્યારે મહાજન સમીક્ષાનો ચૂકાદો પણ ખંડપીઠે આપ્યો હતો પરંતુ તેમાં એક દલિત ન્યાયાધીશ પણ શામેલ હતા.

મહાજન સમીક્ષાનો ચુકાદો આવકાર્ય છે પરંતુ સંદર્ભમાં જોવામાં આવે છે, ત્યારે તેનું ઔચિત્ય નથી જણાતું. કારણ કે મહાજન ચુકાદો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારણા બિલ, 2018 ના દ્વારા મહિનાઓમાં જ ઉલટાવી દેવામાં આવ્યો હતો. આમ સમીક્ષા માત્ર ઔપચારિકતા છે જેમાં કોર્ટ દ્વારા કાયદાકીય પગલાને મંજૂરીની મહોર આપવામાં આવી છે. બીજું, જ્યારે કેન્દ્ર સરકારમાંથી ન્યાયતંત્રની સ્વતંત્રતા સતત ઓછી થતી હોય ત્યારે, એ વાતનું અનુમાન લગાવવું મુશ્કેલ છે કે આમાંથી કેટલું વાસ્તવિક હૃદય પરિવર્તનને લીધે થયું છે અને કેટલું કેન્દ્ર સરકાર ઇચ્છે છે તે કારણે થયુ છે. દરેક મોટા મુદ્દા પર શાંતિપૂર્વક કેન્દ્ર સરકારની લાઇન લેવાના અદાલતના ટ્રેક રેકોર્ડ સાથે, આ પણ એના જેવું જ લાગે છે. લગભગ એક દાયકામાં સુપ્રીમ કોર્ટના પ્રથમ દલિત ન્યાયાધીશ જસ્ટિસ બી.આર. ગવાઈ ખંડપીઠનો હિસ્સો બન્યા હોવા છતાં, તેમણે આ મામલે સ્વતંત્ર રીતે કોઈ અભિપ્રાય આપ્યો ન હતો અને ન્યાયાધીશ અરૂણ મિશ્રા નામના બ્રાહ્મણ બેંચ વતીથી બોલ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં પણ બીજી હરોળના બોલી શકતા નથી.  

મહાજન રિવ્યૂ ચુકાદો અન્ય બે બાબતે અલગ છે. જે આ ચુકાદાઓએ તમામના અધિકારો કે કોઈક રીતે હાંસિયામાં ધકેલાયેલા જૂથના અધિકારોને આગળ વધારવાનો પ્રયાસ કર્યો તે, પણ અહી તો સુપ્રીમ કોર્ટે દલિતો અને આદિવાસીઓના અધિકારોમાં વધુ દમન અટકાવવાનું છે. તેમ છતાં, મહાજન સમીક્ષાની ચોખ્ખી અસર, વધારે સ્વતંત્રતાઓ તરફ ન્યાયશાસ્ત્રના માર્ગને આગળ ધપાવવા માટે નથી, પરંતુ માત્ર બિનહિસાબી અને જાતિવાદી ન્યાયતંત્રના હાથે ન્યાય મેળવવાના દલિત અને આદિવાસી અધિકાર આડેના અવરોધને રોકે છે.

 શું સુપ્રીમ કોર્ટે મહાજન ચુકાદામાં તેની નિષ્ફળતાની સંપૂર્ણ તીવ્રતા સ્વીકારી છે? મહાજન રિવ્યૂ ચુકાદાનું વાંચન સૂચવે છે, જોકે નિષ્ફળતાઓ જાહેર કરી છે તે સ્વીકારનું પણ સ્વાગત છે. ઘટનામાં, મહાજન રિવ્યૂ ચુકાદામાં ટેક્સ્ટ અને પરિણામનો તોળીયે તો તે અડધી ખુશી ગણાવી શકાય.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Biden’s policy of the “return to the normal” would be inadequate to decisively defeat Trumpism.

*/ */

Only a generous award by the Fifteenth Finance Commission can restore fiscal balance.

*/ */

The assessment of the new military alliance should be informed by its implications for Indian armed forces.

The fiscal stimulus is too little to have any major impact on the economy.

The new alliance is reconfigured around the prospect of democratic politics, but its realisation may face challenges.

A damning critique does not allow India to remain self-complacent on the economic and health fronts.

 

The dignity of public institutions depends on the practice of constitutional ideals.

The NDA government’s record in controlling hunger is dismal despite rising stocks of cereal.

 

Caste complacency of the ruling combination necessarily deflects attention from critical self-evaluation.

Rape atrocities tragically suggest that justice is in dire need of egalitarian commitment by every citizen.

Back to Top