આ અણધાર્યુ હતું તેવું કોઈ કહી શકાય તેમ નથી. ઉલટાનું તે એકદમ સમયસર થયુ એમ લાગે છે. 13 જુલાઈના રોજ યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે હેલસિંકી સમિટના ત્રણ દિવસ પહેલાં અમેરિકી નાયબ એટર્ની જનરલ રોડ રોઝેનસ્ટેઈન 12 રશિયન ગુપ્તચર અધિકારીઓ ઉપર કથિત હેકીંગનો આરોપ મુક્યો હતો. આ અધિકારીઓ ઉપર ડેમોક્રેટિક નેશનલ કમિટીનું સર્વરને હેક કરવાનો અને હિલેરી ક્લિન્ટનની ચેરપર્સન જ્હોન પોડેસ્ટાના ઇમેઇલ એકાઉન્ટને પાછળથી જેણે પ્રસિદ્ધ કર્યા તે વિકિલીક્સ પર મુકી દેવાનો આરોપ મુકવામાં આવ્યો. આ ડેમોક્રેટ્સ, યુ.એસ.ના મીડિયા અને યુએસની જાસુસી સંસ્થાઓએ એવો દાવો કર્યો અને સ્થાપિત કર્યુ કે રશિયાએ "અમેરિકન લોકશાહીને નબળું પાડી છે."
2016માં અમેરિકન રાષ્ટ્રપતિની ચુંટણીમાં રશિયાની દખલગીરીનો આરોપ હતો, અલબત્ત તેમાં ઘોંઘાટ વધુ અને પુરાવા ઓછા હતા. જોકે અહી એ બાબત મહત્વની જણાતી નથી કે ડેમોક્રેટ્સ, મોટા મીડિયા હાઉસ અને જાસુસી સંસ્થાઓએ જ આગળ ચાલીને ટ્રમ્પનું બ્રાન્ડીંગ કેમ્પેન કર્યુ હતું. વળી, ડેમોક્રેટ્સ અને જાસુસી સંસ્થાઓ વિકિલીક્સ પરના આરોપ સાથે આશા રાખે છે કે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે વિરુદ્ધ તેમનું ચાલુ અભિયાન હવે ન્યાયી ઠરશે. અલબત્ત આજે એડવર્ડ સ્નોડેનનો પત્ર જાહેર થઈ જતા જાસુસી સંસ્થાઓ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ) અને અમેરિકન નાગરિકોના જાપ્તા માટેની નેશનલ સિક્યુરિટી એજન્સી (એનએસએ)ના ત્રાસને લઈને ઉઘાડી પડી છે. ની સર્વેલન્સ અંગેના પ્રકટીકરણ સાથે, ખુલાસો કર્યો હતો. અહી આપણે એ યાદ રાખવું જરૂરી છે કે જેને અમેરિકી ગુપ્તચર સંસ્થાઓ વિશ્વાસઘાતી ગણાવે છે તે જે વ્હીસલ-બ્લોઅર હીરો અને ખરો-ડેમોક્રેટ સ્નોડેનને 2020 સુધી રશિયામાં આશ્રય આપવામાં આવ્યો છે.
Comments
EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.