ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

પોતાનો ધર્મ ગુમાવવો

પોતાનો ધર્મ ગુમાવવો

પોતાનો ધર્મ પસંદ કરવાની આઝાદીના સંવિધાનિક અધિકાર બાબતે એક સ્ત્રીની શું સ્થિતિ છે?

 

વિવિધ ધર્મોમાં એવી એવા અનેક પ્રચલનો છે જે, જે તે ધર્મને પાળતી સ્ત્રીઓ પ્રત્યે અસમાન અને અયોગ્ય છે. જોકે જયારે રાજ્ય જ સ્ત્રીને બીજા ધર્મની વ્યક્તિ સાથે લગ્નગ્રંથીથી જોડાવા માત્રને કારણે સ્ત્રી પાસેથી તેનો ધર્મ છીનવી લે છે જે સ્ત્રીઓને પણ સમાન વ્યવહાર અને સ્વાયત્તતા આપતા બંધારણની સીધી વિરુદ્ધમાં છે.

આ બાબત આપણે પારસી ઝોરાસ્ટ્રીઅન ધર્મ પાળતી ગુલરુખ ગુપ્તા જેણે બીન પારસી ઝોરાસ્ટ્રીઅન સાથે લગ્ન કર્યા છે. તેણીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેને પારસી ઝોરાસ્ટ્રીઅન ધર્મ પાળવા અને તેમાં મહારથ હાસલ કરવા દેવામાં આવે જેમાં વલસાડના એક ટ્રસ્ટ દ્વારા બાધા પાડવામાં આવી હતી તે અપીલને ૨૦૧૨માં ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે “ વિશેષ વિવાહ અધિનિયમ, ૧૯૫૪ હેઠળ તેણીએ બીન પારસી ઝોરાસ્ટ્રીઅન સાથે લગ્ન કર્યા હોવાથી તેણીએ તેના પતિનો ધર્મ અપનાવ્યો છે.” બીજા શબ્દોમાં કહીએ તો કોર્ટે તેણીના બંધારણ દ્વારા ખાતરી અપાયેલ ધર્મની આઝાદીના અધિકારને નકાર્યો હતો.

Dear reader,

To continue reading, become a subscriber.

Explore our attractive subscription offers.

Click here

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top