ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

પશ્ચિમ બંગાળમાં કોમવાદી તિરાડો

પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં ઉભરેલ કોમવાદી ઉશ્કેરાટના મુળિયા તે પ્રદેશના હિંદુ- મુસ્લિમ વેરભાવના ઇતિહાસમાં છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

તાજેતરમાં પશ્ચિમ બંગાળના બાસિરહાટ સબડીવીઝનના બદુરીયામાં કોમી હિંસા ફાટી નીકળી તે રાજ્યમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ વધવાના લક્ષણો છે. હિન્દુ-મુસ્લિમ વેરભાવ વધવાનું ઘણુંખરું કારણ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ની વધતી જતી ચૂંટણીલક્ષી મહત્વાકાંક્ષાઓને આભારી છે. આ પ્રદેશમાં મતદાતાઓનો એક ભાગ કેમ બીજેપીની તરફ વળી રહ્યો છે તે બાબત હાલની ઘટનાઓને આ પ્રદેશના કોમવાદના ઇતિહાસના સંદર્ભ માં વાંચવાથી જાણી શકાય છે. આના પરથી એ ઉજાગર થાય છે કે પશ્ચિમ બંગાળમાં હાલમાં જ ફેલાયેલ હિન્દુ કોમવાદી તિરસ્કારનું કારણ આ વિસ્તારમાં  ઐતિહાસિકપણે તીવ્ર સામાજિક તણાવના બીજને આભારી છે જેને તાજેતરની રાજકીય પ્રક્રીયાઓ દ્વારા હવે સપાટી પર લાવવામાં આવ્યા છે.

Dear Reader,

To continue reading, become a subscriber.

Explore our attractive subscription offers.

Click here

Or

To gain instant access to this article (download).

Pay INR 50.00

(Readers in India)

Pay $ 6.00

(Readers outside India)

Updated On : 13th Nov, 2017
Back to Top